Rajkot: આ ગામમાં નવજાત બાળકીને ત્યજી દેવાના મામલે પોલીસ એક્શનમાં, કોણ બન્યું ફરિયાદી?

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના નાના ખીજડીયા(Nana Khijadiya)માં નવજાત બાળકીને ત્યજી દેવાના મામલે પોલીસ એક્શનમાં જોવા મળી છે. પડધરી પોલીસે આઈપીસી કલમ 317 હેઠળ ગુનો દાખલ કર્યો છે. વાડીના માલિક નવલસિંહ જાડેજાને ફરિયાદી બનાવવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram