ફટાફટઃ રાજ્યમાં 16 માર્ચ બાદ નોંધાયા 1 હજારથી ઓછા કેસ, કેટલો થયો રિકવરી રેટ?,જુઓ મહત્વના સમાચાર
ગુજરાત(Gujarat) કોંગ્રેસમાં ફરી જૂથવાદ શરૂ થયો છે. ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરે અમદાવાદ(Ahmedabad)ના ખાનગી ફાર્મમાં બેઠક કરી હતી. 16 માર્ચ બાદ રાજ્યમાં 1 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 996 લોકો કોરોના(Corona)ના સકંજામાં આવ્યા અને 15 દર્દીના મોત થયા છે.
Tags :
Gujarati News Gujarat Ahmedabad Bharatsinh Solanki Meeting ABP ASMITA Hospital Case Corona Patient Jagdish Thakor