રાજયમાં કોરોના કેસ ઓછા થયા, ટેસ્ટિંગ માટેની કતારો પણ ઘટી
Continues below advertisement
રાજયમાં કોરોના સંક્રમણ (Corona cases) ઘટ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ટેસ્ટિંગ માટેની લાંબી કતારો પણ ઓછી થઈ છે. એંબુલન્સ, ઈંજેકશન, ઑક્સીજનની (Ambulance, Injection, Oxygen) માંગ પણ ઘટી છે.
Continues below advertisement