બનાસકાંઠા જિલ્લામાં ફરી વધ્યા કોરોનાના કેસ, જાણો નવા કેટલા કેસ નોંધાયા?
બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોનાના કેસ વધ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયા હતા. પાલનપુરમાં પાંચ, ડીસામાં બે અને દાંતીવાડામાં એક કેસ નોંધાયો હતો