કોરોનાનો જીવલેણ સ્ટ્રેઇન હજુ સુધી દેખાયો નથીઃ નીતિન પટેલ
Continues below advertisement
ચૂંટણીના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઇનકાર કર્યો હતો. ક્રિકેટ મેચથી કોરોના વકર્યો હોવાની વાતનો પણ તેમણે છેદ ઉડાવ્યો હતો. અન્ય રાજ્યમાં ચૂંટણી ન હોવા છતા પણ સંક્રમણ ફેલાયું હોવાનું કહી નીતિન પટેલે બચાવ કર્યો હતો.તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ, પણ અગાઉ જેટલા ગંભીર પ્રકારના કેસ નથી. હાલ લોકો ઘરે જ સારવાર લઈને સાજા થઈ શકે તેવા કેસ છે.
Continues below advertisement