કોરોના કેસ મામલે આરોગ્ય વિભાગની બેઠકમાં ચર્ચા, ટેસ્ટિંગ વધારાશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોના કેસ વધતા આરોગ્યમંત્રીને હવે ગંભીરતા સમજાઈ છે. કેસ વધવા મામલે આજે આરોગ્ય વિભાગની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જ્યા કેસ વધ્યા છે ત્યાં સરકાર નિયમો કડકાઇથી લાગુ કરશે. ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram