રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ? ક્યા ગામો સ્વૈચ્છિક બંધ? જાણો, અત્યાર સુધીનું કોરોના અપડેટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1500 હજાર પાર પહોંચ્યો છે.
Tags :
Corona Update