કોરોના સંક્રમણ વધતા દાહોદના આ ત્રણ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, જુઓ વીડિયો
Continues below advertisement
દાહોદ (Dahod) જિલ્લામાં વધુ ત્રણ ગામે સ્વૈચ્છિક બંધ (Self Lockdown) નું એલાન આપ્યું છે. ફતેપુરા તાલુકાના કાળીયા, વલુંડા અને કરોડિયા પૂર્વ ગ્રામપંચાયતે આવતીકાલથી 10 દિવસ સુધી સ્વૈચ્છિક બંધનું પાલન કરશે. કાળીયા, વલુંડા અને કરોડિયા ગામમાં બપોરે એક વાગ્યા સુધી જ દુકાનો (shops) ખુલ્લી રહેશે. એક વાગ્યા બાદ ગામના લોકો સ્વૈચ્છિક બંધનું પાલન કરશે.
Continues below advertisement