આ વિટામીનની ઉણપ વાળા લોકો પર કોરોના થઈ શકે છે હાવી, જુઓ વીડિયો
કોરોનાકાળમાં જે લોકોમાં વિટામીન ડીની ઉણપ છે તેવા લોકો પર કોરોના હાવી થઈ શકે છે. એક તારણ પ્રમાણે વિટામીન-ડીની ઉણપ વાળા લોકો ગંભીર રીતે કોરોનામાં સપડાય છે તેવું તારણ રિસર્ચમાં સામે આવ્યું છે.