આણંદઃ ભાજપ નેતાના ભત્રીજાના લગ્નના વરઘોડામાં ડીજેના તાલે ઝૂમ્યા લોકો, જુઓ વીડિયો
Continues below advertisement
આણંદના આંકલાવ તાલુકાના ચમારા ગામમાં યોજાયેલ લગ્નના વાયરલ વીડિયો મામલે પોલીસ ફરિયાદ થઈ છે. આંકલાવ પોલીસે સરપંચ અને DJ ઓપરેટર સહિત 9 લોકો સામે ફરીયાદ નોંધી છે. ગામના ચરપંચ અને સ્થાનિક નેતા રાજુ પઢીયાર અને અને તેમના ભત્રીજા વિરૂદ્ઘ ફરિયાદ નોંધી છે.રાજુ પઢીયારના ભત્રીજાનો લગ્ન પ્રસંગ હતો અને આ નિમિત્તે વરઘોડો યોજાયો.જેમાં ડીજેના તાલ સાથે યુવાનો તલવારો લઈને ઝુમતા જોવા મળ્યા.
Continues below advertisement