જાણો કયા લોકોને નહીં આપી શકાય કોરોના વેક્સિન ?
કોરોના રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે.પીએમ મોદીએ આજે આ દુનિયાના સૌથી મોટા વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યો જો કે વેકિસનને લઇને હજું પણ કેટલાક સવાલ લોકોના મનનમાં છે. કેટલીક શંકા કુશંકાઓ છે. તો આ શંકા કુંશંકાના સમાધાન માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યોને કોરોના રસી કોવિશીલ્ડ અને કોવેક્સીનને લઈને એક ફેક્ટ શીટ બહાર પાડી છે. જેમાં જાણકારી આપવામાં આવી છે કે, કયાં લોકોએ વેક્સિન ન લેવી જોઇએ. તો ચાલો જાણીએ ક્યા લોકોએ વેક્સિન ન લેવી જોઇએ.