રાજકોટમાં PGVCLના 12 હજાર કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ, જાણો શું છે તેમની માંગ?
રાજકોટમાં સાતમા પગાર પંચની માંગણીઓ સાથે PGVCLના બાર હજાર કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચાર કર્યા....રાજકોટની અલગ અલગ ઓફીસ ખાતે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સુત્રોચાર કરી પોતાની માગ પર અડગ રહી વિરોધ પ્રદર્શન કર્યું... આગામી 21 જાન્યુઆરીએ એક દિવસ માટે વર્ગ 1 થી 4 ના કર્મચારીઓ અને અધિકારીઓ માસ સીએલ પર ઉતરશે.