ક્યાંક એમ્બ્યુલન્સની લાગી છે લાઇન, ક્યાંક મૃતદેહનો ખડકલો, હોસ્પિટલોમાં સ્વજનોનું હૈયાફાટ રૂદન, જુઓ કોરોનાની દર્દનાક તસવીરો
Continues below advertisement
કોરોનાનાનું વધતુ જતું સંક્રમણ કાળ બનીને રોજ અનેકો જિંદગીને તેના મોંમાં સમાવી રહ્યું છે. આંખોની સામે રોજ એવા ભયાવહ દ્વશ્યો આવે છે...... ક્યાંક સ્માશાનમાં અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહનું વેઇટિંગ છે. તો ક્યાંક જિંદગી માટે રઝળપાટ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક કૃત્રિમ શ્વાસ પર હાંફતી જિંદગીના દ્રશ્યો.. હૈયું વલોવી નાખી છે.
Continues below advertisement