નવસારીના મરોલી પંથકની કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું,કેટલા ખેડૂતો ભોગવી રહ્યાં છે હાલાકી?
Continues below advertisement
નવસારી(Navsari)ના મરોલી પંથકમાં 3 હજાર હેક્ટરમાં પથરાયેલા ઊભા પાક(crops)ને સિંચાઈ પુરી પાડતી નહેરમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે.આ વિસ્તારમાં 250થી વધુ ખેડૂતોએ નહેરનું સમારકામ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે પરંતુ સિંચાઈ વિભાગે યોગ્ય કાર્યવાહી ન કરતા ખેડૂતોને પાણી મળી રહ્યું નથી.
Continues below advertisement