ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે ગણતરીના દિવસો બાકી, CM, DYCMને અપાયું આમંત્રણ
ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ છે. જો કે અષાઢી બીજના રોજ રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. તો આ તરફ જગન્નનાથ મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. તો આ તરફ,, જગન્નનાથ મંદિરના ટ્રસ્ટીએ CM, DYCMને આમંત્રણ આપ્યું છે.
Tags :
Rathyatra ABP Live Lord Jagannathji ABP News Live Countdown ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Days Left