Rajkot: આરોગ્ય વિભાગની ટીમે નકલી ઘી અને તેલના વેપલાનો પર્દાફાશ કર્યો,જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)ના જૂના યાર્ડમાંથી બાતમીના આધારે નકલી ઘી(Ghee) અને તેલનો જથ્થો ઝડપાયો છે. આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા સનફ્લાવરના નામે બનાવટી તેલના 395 ડબ્બા મળી આવ્યા છે. અમુલ બ્રાન્ડ ધરાવતા નકલી ઘીના 20 ડબ્બા મળ્યા છે.
Tags :
Gujarati News Rajkot Ghee Trade Oil ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV