Panchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશ

Panchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશ

Panchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશ, ગોધરા માથી  ચલણી નકલી નોટો નુ રેકેટ ઝડપાયું, LCB ટીમે બાતમી નાં આધારે નકલી ચલણી નોટો નુ રેકેટ ઝડપી પાડ્યું, દયાળ કસ્બા પાસે થી રું 500 દર ની 800 બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓ ને ઝડપી લીધા, LCB પોલીસે મોહસીન શબ્બીર સિંધા અને સોયેબ પટેલ નામના ઇસમને ઝડપી પાડયો, આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર ઇમરાન સીન્ધા ને ઝડપી લેવાના પોલીસે ચક્રો ગતીમાન કર્યાં, LCB પોલીસે 500 દર ની ભારતીય બનાવટની કુલ 800 નકલી  ચલણી નોટ બે બાઈક બે મોબાઈલ  સહિત નો મુદામાલ  કબજે લઈ તપાસ હાથ ધરી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola