દમણના વેપારીને નફો આપવાની લાલચ આપી 93 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવનાર દંપત્તિ UPમાંથી ઝડપાયા
સંઘપ્રદેશ દમણ(Daman)માં 50 ટકા નફો આપવાની લાલચ આપી 93 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવનાર દંપત્તિ ઉત્તરપ્રદેશથી ઝડપાયા છે. બાલાજી પેકેજીંગ કંપનીના ડાયરેક્ટર અમિત અગ્રવાલે(Amit Agarwal) 50 ટકા નફો આપવાની લાલચ એક વેપારી(Trader)ને આપી હતી. પૈસા ખાતામાં આવ્યા બાદ દંપત્તિ ફરાર થયા હતા.