આરોગ્ય મંત્રીએ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા અને સાધનો પર GST દર અંગે શું કરી જાહેરાત?

Continues below advertisement

આરોગ્ય મંત્રી(Health Minister) નીતિન પટેલે(Nitin Patel) કોરોના(Corona)ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા અને સાધનો પર જીએસટી દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. ટોસીલીઝુમેબ-એમ્ફોટેરેસિન પર જીએસટી માફ કરવામાં આવ્યો છે. સેનેટાઈઝર, પલ્સ ઓક્સિમીટર પર પણ દર ઓછા કરવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram