રાજ્યના ચાર જિલ્લામાં કોરોના વેક્સીનનો ડ્રાય રન, જુઓ વીડિયો
Continues below advertisement
ચાર રાજ્યોમાં વેક્સિનેશનનો ડ્રાય રન કર્યા બાદ આજે દેશભરમાં ડ્રાય રન શરૂ કરવામાં આવ્યો હતો. કુલ 25-25 વ્યક્તિને આ ડ્રાય રન માટે બોલાવવામાં આવશે.રાજ્યના ચાર જિલ્લામાં કોરોના વેક્સીનનો ડ્રાય રન કરાયો હતો.
Continues below advertisement
Tags :
Covid-19 Vaccination Dry Run