રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનાથી મૃત્યુઆંક કેટલા પર પહોંચ્યો?

અમદાવાદમા છેલ્લા એક મહિનામાં કોરોનાથી થયેલા મૃત્યુના આંકડામાં વિસંગતતા છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 4004 પર પહોંચ્યો હતો. સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola