ગુજરાતમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નવા કેટલા કેસ નોંધાયા?
Continues below advertisement
રાજયમાં કોરોનાના સંક્રમણમાં નજીવો ઘટાડો થયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 223 નવા કેસ નોંધાયા. તો 1 હજાર 403 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા. સૌથી વધુ અમદાવાદ મનપામાં 258, સુરત મનપામાં 166, વડોદરા મનપામાં 127, રાજકોટ મનપામાં 96, જામનગર મનપામાં 21, ભાવનગર મનપામાં 26, જૂનાગઢ મનપામાં 10, ગાંધીનગર મનપામાં 21 કેસ નોંધાયા હતા.
Continues below advertisement