રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી? જુઓ વીડિયો
હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.આજે રાજયના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો સામાન્ય વરસાદ વરસી શકે છે.આજે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. તો બે દિવસ બાદ રાજયમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના મતે 48 કલાક બાદ રાજયના તાપમાનમાં 3 થી 4 ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે.