રાજ્યમાં ઘટ્યા કોરોનાના નવા કેસ, 18 જિલ્લામાં નથી થયું એક પણ મૃત્યુ,જુઓ વીડિયો

રાજ્યમાં ગુરુવારે નવા બે હજાર 896 કેસ(cases) નોંધાયા અને 33 લોકોના મોત થયા છે. રાજ્યમાં 9 હજારથી વધુ દર્દી(patient)રિકવર(recover) પણ થયા છે. 18 જિલ્લામાં કોરોનાથી એક પણ મોત થયું નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola