ફટાફટ:રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો,કેટલા દર્દી થયા રિકવર?,જુઓ મહત્વના સમાચાર
હવે રાજ્યમાં કોવેક્સિન માટે વપરાતી દવાનું ઉત્પાદન(Production) શરૂ કરવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 2869 કેસ નોંધાયા અને 33 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા એક્ટિવ કેસની સંખ્યા 50 હજાર કરતા ઓછી થઈ છે.
Tags :
Gujarati News ABP ASMITA Death Hospital Patient Corona Case Recover Vaccine Medicine Virus Infection Product