રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ, જુઓ વીડિયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 12 હજાર 820 કેસ નોંધાયા અને 140 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ એક લાખ 47 હજાર 499 એક્ટિવ કેસ છે.