રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 5 હજારને પાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના 5 હજાર 469 કેસ નોંધાયા અને 50થી વધુ લોકોના મોત થયા છે. અહીં કોરોનાના એક્ટિવ કેસ 27,569 થયા અને 203 દર્દી વેન્ટીલેટર પર છે.