Surat: આ વિસ્તારમાં 544 બેડની કોવિડ હોસ્પિટલ કરાશે તૈયાર, જુઓ વીડિયો
સુરત( Surat)માં દર્દીઓની સારવાર કરવા માટે SMCને ઔદ્યોગિક સંગઠનોનો સાથ મળ્યો છે.સાઉત ચેમ્બર ઓફ કોમપ્સે અલથાણમાં SMCની સાથે મળીને હોસ્પિટલ તૈયાર કરી છે.અહીં 544 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાશે.
Tags :
Gujarati News Surat ABP ASMITA Corona Hospital Bed Ready Corona Transition Kovid Hospital Althan