છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા કેટલા કેસ નોંધાયા? જુઓ વીડિયો

બે દિવસ બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના  એક હજાર 160 પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 10 દર્દીઓના મોત સાથે રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક ચાર હજાર 203 થયો હતો. જ્યારે એક જ દિવસમાં 54 હજાર 864 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola