36 કલાકમાં જ કોરોના સંક્રમિત દંપત્તિનું મોત, અનાથ પુત્રને સહાય આપવા સરકાર પાસે માંગ

દ્વારકાના સુરજ કરાડી ગામમાં દંપતી કોરોના સંક્રમિત થતાં મૃત્યુ પામ્યા હતા. 15 વર્ષનો કિશોર માતા-પિતાને ગુમાવી અનાથ થયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola