કોરોના સંક્રમણ ઘટતા રાજ્યની જિલ્લા કોર્ટમાં ફિઝીકલ હીયરીંગ શરૂ, જુઓ વીડિયો
આજથી રાજ્યની જિલ્લા અદાલતો(district courts) ફિઝીકલ હીયરીંગ(physical hearing) માટે શરૂ થશે. ગયા વર્ષે માર્ચથી માંડી ડિસેમ્બર મહિના સુધી કોર્ટ માત્ર અરજન્ટ કેસ માટે અને વર્ચુઅલ હીયરીંગ(virtual hearings)થી જ ચાલી હતી. ત્યારબાદ ફરી ફિઝીકલ હીયરીંગ શરૂ કરાયું પરંતુ બીજી લહેરના કારણે ફરી બંધ થયું હતું.