પંચમહાલના કાલોલમાં કોરોના ગાઈડ લાઇન્સના લીરેલીરા ઊડ્યાં, જુઓ વિડીયો

પંચમહાલના કાલોલમાં કોરોના ગાઈડ લાઇન્સના લીરેલીરા ઊડ્યાં હતા. રાયોટિંગના આરોપીઓને જામીન મળતા લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ ભીડમાં કોરોના નિયમનું પાલન નહોતું કરાયું હતું. પ્રશાસને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola