હું તો બોલીશ: બનાસકાંઠામાં નાગરિક બેંકની ચૂંટણી બાદ હોદ્દેદારોએ કાઢ્યું વિજયસરઘસ, સોશિયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા

બનાસકાંઠા: છાપી નાગરિક બેન્કની ચૂંટણીમાં વિજય બાદ હોદ્દેદારોએ વિજયસરઘસ કાઢી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. ચૂંટણીના વિજય બાદ વિજય સરઘસમાં કોરોનાને ભૂલી રસ્તા પર  બેન્ડવાજા સાથે જીપમાં વિજયસરઘસ કાઢ્યું હતું. ટોળામાં એક પણ લોકોએ માસ્ક પહેર્યું ન હતું. તેમ છતા છાપી પોલીસે તથા મામલતદારે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola