જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં જ LRD જવાનો ઘૂમ્યા ગરબે, કોવિડ નિયમોના ઉડ્યા ધજાગરા

જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેંટરમાં LRD જવાનો ગરબે ઘૂમ્યા હતા. જવાનોએ ગરબે ઘૂસી કોવિડ ગાઇડનનો ભંગ કર્યો હતો.  ટ્રેનિંગ વિભાગ ADGP વિકાસ સહાયે તપાસના આપ્યા આદેશ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola