એક યુવકના પ્રેમમાં પડી બે યુવતીઓ, બંન્નેએ એક મંડપમાં યુવક સાથે કર્યા લગ્ન, જુઓ વીડિયો
છત્તીસગઢમાં હાલમાં એક લગ્ન ચર્ચાનો વિષય બની છે. એક યુવકે એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા. જગદલપુરમાં ચંદુ મૌર્ય નામના એક યુવકે બે યુવતીઓને એક સાથે પ્રેમ થઇ ગયો બાદમાં બંન્ને યુવતીઓએ પરસ્પર સહમતિથી ચંદુ સાથે લગ્ન કરી લીધા હતા. ચંદુ ખેતી કરે છે.