સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતી 8 ટ્રેનોને આજે PM મોદી આપશે લીલીઝંડી
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સમયે ગુજરાતના કેવડિયામાં સીએમ રૂપાણી અને કેંદ્રીય રેલવે મંત્રી પીયૂશ ગોયલ હાજર રહેશે. મહત્વનું છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.
Continues below advertisement