'ધારાસભ્ય ડેરને મારે ખખડાવા છે, મારો અધિકાર છે'
Continues below advertisement
આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે અમરીશ ડેર પર ટિપ્પણી કરી હતી. ધારાસભ્ય ડેરને મારે ખખડાવા છે. મારો અધિકાર છે, અમારા છે એથી. સીઆરનું સૂચક નિવેદન, મારી પાર્ટીના ઘણા લોકો તેના ખાસ મિત્રો છે, તેનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે તેની માટે ખાસ હજુ જગ્યા રાખી છે.
Continues below advertisement