ઉત્તર ગુજરાતમાં કમૌસમી વરસાદની અસર, જીરું, એરંડા, ડાંગરને નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હવામાન વિભાગે કમૌસમી વરસાદની આગાહી કરી છે. જેની અસર ઉત્તર ગુજરાતમાં થવા લાગી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા, અરવલ્લી, વગેરે જિલ્લામાં માવઠાની અસર જોવા મળી હતી. જીરું, એરંડા, ડાંગર જેવા પાકને નુકસાન થયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram