C.R. આ ઈંજેક્શન ક્યાંથી લાવ્યા ને તેમને જેલમાં પકડીને પૂરી દો એ મુદ્દો અત્યારે નથી....જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2021 01:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા. ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરાયુ હતું.