બનાસ ડેરીના કાર્યક્રમથી વિરોધીઓના હાજા ગગડી ગયાઃ પાટીલ

Continues below advertisement

વડાપ્રધાન મોદી મે મહિનામાં ફરી ગુજરાત આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેરાત કરી હતી.  દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ લોકો ભેગા કરવાનો ટાર્ગેટ હોવાની પાટીલે વાત કરી હતી. ભાજપના પેજ સમિતિ સંમેલનમાં સી.આર.પાટીલનો કૉંગ્રેસ પર શાબ્દિક વાર કર્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram