ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 22 કેસ, 25 દર્દીઓ થયા સાજા, જુઓ મહત્વના સમાચાર
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના (corona) 22 કેસ નોંધાયા હતા. 25 દર્દીઓ (patients) સાજા થયા છે. તાપીના સોનગઢમાં આવેલો ડોસવાડા ડેમ (Doswada Dam) છલકાયો. 10 ગામોને કરાયા એલર્ટ. તો 20 ગામોને મળશે પાણીનો લાભ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધવા બહેનો અને કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે લીધો સંવેદનશીલ નિર્ણય.
Tags :
Gujarat News ABP ASMITA Tapi Corona Patients Doswada Dam Songadh Widow ABP Live ABP News Live Orphan