ફટાફટ: દાહોદમાં રાજ્યકક્ષાના અન્નોત્સવની ઉજવણી, જુઓ કોણ કોણ રહેશે હાજર?
રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી મામલે આજે અન્નોત્સવની ઉજવણી (Annotsav celebration) કરાશે. દાહોદમાં (Dahod) રાજ્યકક્ષાના અન્નોત્સવની ઉજવણી કરાશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અન્નોત્સવના લાભાર્થી સાથે કરશે વિડીયો કોન્ફરેન્સથી વાતચીત. અરવલ્લી, રાજકોટમાં (Rain) વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. હળવા વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) કરી છે આગાહી.
Tags :
Narendra Modi Prime Minister Rajkot Gujarat News Rain Dahod ABP ASMITA Aravalli Meteorological Department ABP Live ABP News Live Annotsav