ફટાફટ: ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં વધશે ઠંડીનું જોર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં વધશે ઠંડીનું જોર. વાહન વ્યવહાર વિભાગનો નિર્ણય. ડ્રાઇવિંગ  લાયસન્સ સંબંધી 4 સેવાઓ ઈ-ગ્રામ મારફતે કરાશે શરુ. ધારાસભ્ય કેતન ઇનામદારે સીએમને પત્ર લખ્યો. ખેડૂતોને વીજળી અને પાણી મુદ્દે પડી રહેલી મુશ્કેલી બાબતે કરાયો ઉલ્લેખ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram