Crime News | ઈંદોર અમદાવાદ હાઈવે પર નશીલા પદાર્થની કારમાં સ્મગલિંગનો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
08 Sep 2024 09:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCrime News | ઈંદોર અમદાવાદ હાઈવે પર નશીલા પદાર્થની કારમાં સ્મગલિંગનો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
ઇંદોર અમદાવાદ હાઈવે પરથી અફીણના ડોડા ઝડપાયા છે. પોલીસે હાલ તો કારમાંથી 12.51 લાખના અફીરના પોસ્ટ ડોડાને ઝડપી પાડ્યા છે. કતવારા પોલીસે કારમાંથી હફિડના પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે. કાર મૂકી જો કે કાર ચાલક ફરાર થયો છે. સીટની નીચે છુપાવવામાં આવ્યા હતા. આ પોષ ડોડાના જથ્થાને અને આરોપી કાર ચાલકની હાલ તો પોલીસે શોધખોળ શરૂ કરી છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પરથી પોલીસે હાલ તો કારમાંથી અફીણના પોષ ડોડાનું જથ્થો ઝડપી પાડ્યો છે જેની કિંમત 12.51 લાખની થાય છે. પોલીસે આ કારની તપાસ કરી તો તેમાંથી આ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો જે બાદ કાર ચાલક ફરાર થયો હતો.