રાજ્યના ખેડૂતોના માથે ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે શું કરી આગાહી?; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
03 Jan 2022 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના ખેડૂતો માટે વધુ એકવાર માવઠાના માઠા સમાચાર સામે આવ્યા છે. પાંચ, છ,સાત અને આઠમી જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની આગાહી કરાઈ છે.