ભરૂચમાં વેક્સિન લેવા માટે લોકોની ભીડ, કોરોના નિયમો તૂટ્યા, વ્યવસ્થાનો જોવા મળ્યો અભાવ
Continues below advertisement
ભરૂચમાં (Bharuch) વેક્સિન (vaccinated) લેવા માટે લોકો એકત્ર થતાં સોશલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યાં હતા. જંબુસર (Jambusar) રેફરલ હોસ્પિટલમાં રસી લેવા માટે લોકોએ કોરોના નિયમ તોડ્યા હતા. રસી કેન્દ્રમાં વ્યવસ્થાના અભાવે નિયમો તૂટ્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarat News Bharuch ABP ASMITA Corona Jambusar Referral Hospital ABP Live ABP News Line Vaccine Center