રાજ્યના ચાર મહાનગરોમાં કર્ફ્યૂની મુદ્દત વધારવામાં આવી, જાણો કેટલા દિવસ વધારવામાં આવ્યા

Continues below advertisement
રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂને 31 જાન્યુઆરી સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી.  રાત્રે દસ વાગ્યાથી છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ અમલમાં રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગેની જાહેરાત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram