દક્ષિણ ગુજરાતમાં કેળાની ખેતી પર લાગ્યું વાવાઝોડાનું ગ્રહણ, કેટલું થયું નુકસાન?,જુઓ વીડિયો
Continues below advertisement
તૌકતે વાવાઝોડા(Hurricanes) દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો(horticultural crops)ને ભારે નુકસાન થયું છે.કામરેજમાં મોટા પાયે કેળાની ખેતી થાય છે. અહીંયા કેળાના પાકને 150 કરોડથી વધુનુ નુકસાન થયાનો દાવો કરાયો છે.
Continues below advertisement