રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને કર્યા પાયમાલ,કયા કયા પાકને થયું નુકસાન?,જુઓ વીડિયો
રાજ્યમાં તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ખેડૂતો(farmers)નો પાક(crop) બરબાદ કર્યો છે.તલ, અળદ, મગ, ડુંગળી, લસણનો પાક બરબાદ થઈ ગયો છે.આ વાવાઝોડાએ ખેડૂતોને મોટો આર્થિક ફટકો માર્યો છે.