Cyclone Michaung Effect | વાવાઝોડાની ગુજરાત પર અસર નહીવત, હવામાન વિભાગની આગાહી

Cyclone Michaung Effect | હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. વરસાદ ની કોઈ શક્યતા નથી. દાહોદ પંચમહાલ અરવલ્લી વાદળ છાયું વાતાવરણ રહેશે. નલિયા 10.4 ડિગ્રી તાપમાન રહ્યું. અમદાવાદ 17.5 ડિગ્રી નોંધાયું. ઉત્તર પૂર્વ પવન ની દિશા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola